Talati Practice MCQ Part - 3
તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલ છે ?

પાટણ
મહેસાણા
બનાસકાંઠા
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રમેશ કુહાડી દ્વારા ઝાડ કાપે છે :-રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

ચતુર્થી
પ્રથમા
દ્વિતીય
તૃતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

કલાપી
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
સુંદરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP