ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે ફ્રેન્ચોએ પુડુચેરી, કારાયકલ અને યમન ભારત સરકારને સોંપ્યા હતા ? ઈ.સ.1954 ઈ.સ.1952 ઈ.સ.1953 ઈ.સ.1955 ઈ.સ.1954 ઈ.સ.1952 ઈ.સ.1953 ઈ.સ.1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ? લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં લોકસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં લોકસભા બિલ પસાર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે ? 276 406 356 326 276 406 356 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે ? 19 17 16 18 19 17 16 18 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : અનુચ્છેદ-17 ના આધારે જ નાગરિક અધિકાર સુરક્ષા કાયદો-1955 માં અમલી બન્યો અને તેમાં અસ્પૃશ્યતાને સજા અને દંડનીય ગુનો ગણવામાં આવ્યો.
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ? કેરળ ઓડિશા મધ્ય પ્રદેશ કર્ણાટક કેરળ ઓડિશા મધ્ય પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP