Talati Practice MCQ Part - 3 ‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ? પ્રેમાનંદ નર્મદ શામળ શેઠ કે.ત્રિપાઠી પ્રેમાનંદ નર્મદ શામળ શેઠ કે.ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. ચાર આઠ દસ છ ચાર આઠ દસ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પાષાણયુગના ગુફાચિત્રમાં કયા આલેખનો જોવા મળે છે ? નૃત્ય પશુ-પંખી રમકડાં શિકાર નૃત્ય પશુ-પંખી રમકડાં શિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ખોટી જોડણીવાળો શબ્દ શોધો. નિવૃત વીચીત્ર ભૂમિકા કાકલૂદી નિવૃત વીચીત્ર ભૂમિકા કાકલૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? ગુણવંત આચાર્ય ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ રસિકલાલ પરીખ ગુણવંત આચાર્ય ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ? દિગીશ મહેતા રાજેન્દ્ર શુકલા ન્હાનાલાલ ભોળાભાઈ પટેલ દિગીશ મહેતા રાજેન્દ્ર શુકલા ન્હાનાલાલ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP