કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
પૃથ્વી દિવસ 2022 ની થીમ Invest In Our Planet છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) કોણ બન્યા ?

અજયકુમાર સૂદ
વિજયકુમાર મિશ્રા
રવિકુમાર શર્મા
જયશંકર ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાએ રિટેલ ટેક કન્સોર્ટિયમની સ્થાપના કરી ?

IIT ગાંધીનગર
IIT ખડગપુર
IISc બેંગલુરૂ
IIM અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP