ભારતનું બંધારણ (Constitution Of India) નાગાલેન્ડ કયા વર્ષે અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1964 ઈ.સ.1963 ઈ.સ.1962 ઈ.સ.1961 ઈ.સ.1964 ઈ.સ.1963 ઈ.સ.1962 ઈ.સ.1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યા થઈ હતી ? અમદાવાદ મદ્રાસ કોલકતા મુંબઈ અમદાવાદ મદ્રાસ કોલકતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? સુકુમાર સેન જી.વી.માવલંકર હુકુમસિંહ જી.એસ.ધિલ્લોન સુકુમાર સેન જી.વી.માવલંકર હુકુમસિંહ જી.એસ.ધિલ્લોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 338 335 337 338-ક 338 335 337 338-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બે અગર વધુ રાજ્યો વચ્ચે વિવાદ કે તકરારની બાબત સર્વોચ્ચ અદાલત કઈ હકુમત હેઠળ સાંભળે છે ? વિવાદ કે અપીલની સત્તા મૂળ સત્તા સલાહ આપવાની સત્તા ઉપર પૈકી એક પણ નહીં વિવાદ કે અપીલની સત્તા મૂળ સત્તા સલાહ આપવાની સત્તા ઉપર પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોમાં નીચેનામાંથી કયો અધિકાર આપવામાં આવ્યો છે ? રાજ્ય 6-14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પરંપરાઓનું પાલન કરવાની જોગવાઈ ભારતના કોઈ ભાગમાં રહેતા નાગરિકને તેની આગવી ભાષા, લિપિ કે સંસ્કૃતનું રક્ષણ કરવાની જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા હિન્દી ભાષાનો વિકાસ કરવો તથા ભારતની સંસ્કૃતિમાં હિન્દીને અભિવ્યક્તિની ભાષા તરીકે વિકસાવવી. રાજ્ય 6-14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પરંપરાઓનું પાલન કરવાની જોગવાઈ ભારતના કોઈ ભાગમાં રહેતા નાગરિકને તેની આગવી ભાષા, લિપિ કે સંસ્કૃતનું રક્ષણ કરવાની જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા હિન્દી ભાષાનો વિકાસ કરવો તથા ભારતની સંસ્કૃતિમાં હિન્દીને અભિવ્યક્તિની ભાષા તરીકે વિકસાવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP