Talati Practice MCQ Part - 3
આપેલ શબ્દો પૈકી સાચી જોડણી વાળો શબ્દ કયો છે ?

મીજબાનિ
મીજબાની
મિજબાનિ
મિજબાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંધિ છોડો :– વાગ્દાન

વા + આગ્દાન
વાગ + દાન
વાગ + આદાન
વાક્ + દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વર્ષ 2018નો તાનસેન પુરસ્કાર કોને એનાયત થયો ?

સવિતા મહેતા
માનસી મહેતા
મંજુ મહેતા
કિરણ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP