ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ?

પરિશિષ્ટ -10
પરિશિષ્ટ -1
પરિશિષ્ટ -3
પરિશિષ્ટ -2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ?

પી. વી. નરસિંહરાવ
મોરારજી દેસાઈ
ચૌધરી ચરણસિંહ
વી. પી. સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ - 15
અનુચ્છેદ - 17
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
રાજ્યસભા અધ્યક્ષ
લોકસભા સ્પીકર
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય ?

પાવર વીટો
પર્સનલ વીટો
પોકેટ વીટો
સુપર વીટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP