કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના પૈકી ક્યું રાજ્ય ડેરી ઉદ્યોગ માટે વિશેષ સહકારી બેંકની સ્થાપના કરશે ? હરિયાણા મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક હરિયાણા મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સોશિયલ અવેરનેસ એન્ડ એકશન ટુ ન્યૂટ્રિલાઈઝ ન્યૂમોનિયા સકસેસફુલી (SAANS) પહેલ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? આંધ્ર પ્રદેશ ગુજરાત કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ગુજરાત કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) હિમ પ્રહરી યોજના ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ રચનાત્મકતા અને નવીનીકરણ દિવસ ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 15 એપ્રિલ 29 એપ્રિલ 17 એપ્રિલ 21 એપ્રિલ 15 એપ્રિલ 29 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) દેશમાં સૌથી ઓછા બેરોજગારી દરવાળા રાજ્યોમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યને પાછળ છોડીને ઉત્તર પ્રદેશ શાકભાજી (Vegetables)ના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ? પંજાબ કર્ણાટક ગુજરાત પશ્ચિમ બંગાળ પંજાબ કર્ણાટક ગુજરાત પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP