કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે દેશના લોકોમાં નાના બદલાવો વિષે જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશથી મેસ્કોટ લૉન્ચ કર્યો છે તેનું નામ જણાવો. વિશ્વ પ્રકૃતિ ભારતી વાયુ વિશ્વ પ્રકૃતિ ભારતી વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ કલા દિવસ (World Art Day) ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 11 એપ્રિલ 25 એપ્રિલ 19 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ 25 એપ્રિલ 19 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ (SECI)માં મોટા રાજયોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં અનુમાનિત વૈશ્વિક વ્યાપાર વૃદ્ધિનો દર કેટલો છે ? 10% 3% 2% 15% 10% 3% 2% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રાષ્ટ્રીય સમુદ્રી દિવસ (National Maritime Day) ક્યારે મનાવાય છે ? 3 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ 2 એપ્રિલ 3 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ 2 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશમાં કટોકટીની ઘોષણા કરાઈ ? શ્રીલંકા રશિયા યુક્રેન નેપાળ શ્રીલંકા રશિયા યુક્રેન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP