કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ નાનાર તેલ રિફાઈનરી કયા રાજ્યમાં આવેલી છે ?

આંધ્ર પ્રદેશ
ગુજરાત
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ઈનોવેશન ફોર ડિફેન્સ એક્સેલેન્સ (IDEX) પ્રાઈમ અને ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટ અપ ચેલેન્જ (DISC 6) ક્યા મંત્રાલયની પહેલ છે ?

ગૃહ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
નીતિ આયોગ
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ભારતની મહાન દિવાલ (Great wall of India) અને વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ ક્યા રાજ્યમાં આવેલી છે ?

મધ્યપ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન /વિધાનો પસંદ કરો.

વિશ્વની સૌથી ઊંચી ટનલનું નિર્માણ 16,580 ફૂટની ઊંચાઈ પર શિંકુ લા પાસ પર બનાવવામાં આવશે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
આ ટનલનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કરવામાં આવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP