ભારતનું બંધારણ (Constitution Of India)
વર્તમાન સમયમાં ભારતીય સંવિધાનના અંતર્ગત સંપત્તિનો અધિકાર એક કયો અધિકાર છે ?

મૌલિક અધિકાર
એક પણ નહીં
નૈતિક અધિકાર
વૈધાનિક અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ?

સિક્કિમ
અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોના ફાળે આવતી લોકરાભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશીક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી કયારે કરવામાં આવે છે ?

દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ
સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ
દરેક 20 વર્ષ બાદ
રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?

બોમ્બે ઉચ્ચ ન્યાયાલય
કેરલ ઉચ્ચ ન્યાયાલય
મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય
કલકતા ઉચ્ચ ન્યાયાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે ?

90 દિવસ
120 દિવસ
30 દિવસ
60 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP