Talati Practice MCQ Part - 3
“ઉતરા”એ પ્રેમાનંદની કઈ કૃતિની નાયિકા છે ?

અભિમન્યુ આખ્યાન
કુંવરબાઈનું મામેરું
સુધન્વાખ્યાન
નળાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ?

સતલુજ
કાવેરી
સરસ્વતી
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મારાથી પત્ર લખાય છે’ કર્તરી વાક્ય બનાવો.

હું પત્ર લખું છું
મને પત્ર લખ્યો
મારા વડે પત્ર લખાય છે
મેં પત્ર લખાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP