Talati Practice MCQ Part - 4 એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતાએ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીઓ પુરુષ સાથે શો સંબંધ હશે ? પુરુષની બહેન પુરુષની મા પુરુષની દાદી પુરુષની નાની પુરુષની બહેન પુરુષની મા પુરુષની દાદી પુરુષની નાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 This is the girl ___ purse is stolen. whom which whose who whom which whose who ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે આપેલ વાક્યમાં લીટી દોરેલ શબ્દની સંજ્ઞા જણાવો. “વિદ્યાર્થીઓ મેદાનમાં રમતાં હતાં" ભાવવાચક વ્યક્તિવાચક જાતિવાચક દ્રવ્યવાચક ભાવવાચક વ્યક્તિવાચક જાતિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘સૌજન્ય’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ? ઉમાશંકર જોષી ઈશ્વર પેટલીકર પિતાંબર પટેલ મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ઈશ્વર પેટલીકર પિતાંબર પટેલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 શબ્દની મુખ્ય ત્રણ શક્તિઓ કઈ છે ? અભિધા, લક્ષણા અને તમસ ઉત્તમ, મધ્યમ અને સામાન્ય બાળા સત્ત્વ, રજસ અને તમસ લિપી, વાણી અને જ્ઞાન અભિધા, લક્ષણા અને તમસ ઉત્તમ, મધ્યમ અને સામાન્ય બાળા સત્ત્વ, રજસ અને તમસ લિપી, વાણી અને જ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 I have been waiting for my friend ___ the past three hours. at for of since at for of since ANSWER DOWNLOAD GUJARATI MCQ APP