ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ? સંબંધ સંપ્રદાન કર્તા કરણ સંબંધ સંપ્રદાન કર્તા કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. ઝાઝા હાથ રળિયામણા. હળવા ફૂલ થઈ જવું. ઉતાવળે આંબા ન પાકે. અધૂરો ઘડો છલકાય. ઝાઝા હાથ રળિયામણા. હળવા ફૂલ થઈ જવું. ઉતાવળે આંબા ન પાકે. અધૂરો ઘડો છલકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે ? હરિગીત અનુષ્ટુપ ચોપાઈ સવૈયા હરિગીત અનુષ્ટુપ ચોપાઈ સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો. - ઈન્દ્ર સુવાસવ મયંક વાસવ માહીર સુવાસવ મયંક વાસવ માહીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. ક્ષમા ક + ક્ષ્ + મ્ + આ ક્ + શ્ + અ + મ્ + આ ક્ + ષ્ + અ + મ્ + આ ક + ષ + અ + મ + આ ક + ક્ષ્ + મ્ + આ ક્ + શ્ + અ + મ્ + આ ક્ + ષ્ + અ + મ્ + આ ક + ષ + અ + મ + આ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.માથે લેવું જવાબદારી સંભાળવી ગુનો કબુલ કરવો જવાબદારીમાંથી છૂટી જવું માથા વજન ઉપાડવું જવાબદારી સંભાળવી ગુનો કબુલ કરવો જવાબદારીમાંથી છૂટી જવું માથા વજન ઉપાડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP