Talati Practice MCQ Part - 4 શબ્દસમૂહ માટે એક એક શબ્દ આપો :– ‘સહેલાઈથી સમજી શકાય તેવું’ દષ્ટ ત્રિકાળદેશી સ્યંદ સ્પષ્ટ દષ્ટ ત્રિકાળદેશી સ્યંદ સ્પષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો Aની આવક B કરતાં 150 ટકા વધારે છે, તો Bની આવક Aની આવક કરતાં કેટલા ટકા ઓછી છે ? 40% 75% 60% 80% 40% 75% 60% 80% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી ? ઇન્દુ = ગોવિંદ અરજ લલિત = જન્મશંકર બૂચ કથક = ગુલાબદાસ બ્રોકર ઘાયલ = અમૃતલાલ ભટ્ટ ઇન્દુ = ગોવિંદ અરજ લલિત = જન્મશંકર બૂચ કથક = ગુલાબદાસ બ્રોકર ઘાયલ = અમૃતલાલ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નેહાબહેન રૂ.6000, 1 વર્ષ માટે 7%ના દરે લે છે. તો 1 વર્ષના અંતે તેણે કુલ કેટલી રકમ ચૂકવવી પડે ? 6425 6245 6420 6530 6425 6245 6420 6530 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો √2x ના 5% = 0.01 છે, તો Xનું મુલ્ય શોધો. 0.03 0.02 0.01 0.05 0.03 0.02 0.01 0.05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ફાગવેલનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? સુરત અમદાવાદ ખેડા વલસાડ સુરત અમદાવાદ ખેડા વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP