Talati Practice MCQ Part - 4
દશેબંધુના ઉપનામથી કોણ જાણીતું છે ?

ચિત્તરંજનદાસ
અરવિંદ ઘોષ
મોતીલાલ નહેરુ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે ?

ભાગ-7
ભાગ-8
ભાગ-4
ભાગ-9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP