કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ ગુજરાતી પેરાબેડમિન્ટન ચેમ્પિયન ખેલાડીનો ટાઈમ મેગેઝિન દ્વારા નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ?

પારુલ પરમાર
જાનવી જૈન
માનસી જોષી
અંકિતા સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ 2020' ની થીમ જણાવો ?

Health for all : to serve everyone
Health for all : save everyone
Health for all : vaccine to everyone
Health for all : protect everyone

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં મધ્યપ્રદેશના કયા શહેરને UNESCO દ્વારા અર્બન લેન્ડસ્કેપ સિટી પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ ધરોહર શહેરોની યાદીમાં સામેલ કર્યું ?

ગ્વાલિયર અને ઓર્છા બંને
ઓર્છા
ભોપાલ
ગ્વાલિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સોફટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા ?

એલ. આર. મૌર્ય
નીતલ નારંગ
રાણા ગુરમિતસિંહ સોઢી
પૂજા પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP