Talati Practice MCQ Part - 4
ઝીણાભાઈ દેસાઈ કયા સાહિત્ય પ્રકાર માટે પ્રખ્યાત છે ?

હાઈકુ
છપ્પાશૈલી
વાર્તાસંગ્રહ
કયસ કાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેના વાક્યનો કૃદંત જણાવો.
“અમને સાંભળનારું ત્યાં કોઈ હતું નહીં”

ભવિષ્ય કૃદંત
ભૂતકૃદંત
વિધ્યર્થ કૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP