GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 341.42 - 53.74 = ? - 62.86 350.54 260.44 340.4 450.54 350.54 260.44 340.4 450.54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતની 2011 વસ્તી વિતરણના સંદર્ભે નીચે જણાવેલ કેટલીક લાક્ષણિકતાઓ પૈકી કઈ બાબત સાચી નથી ? સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Which of the following is not the synonym of "Data" ? Statistics Facts Input Diagram Statistics Facts Input Diagram ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીતિ આયોગની પહેલ (Initiatives) તરીકે રાજ્યના મુખ્ય મંત્રીઓની ત્રણ ઉપસમિતિઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરી રજુ કરવામાં આવેલ છે, જેમાં નીચેના પૈકી કયા એક વિષયનો સમાવેશ થતો નથી ? કેન્દ્ર પોષિત યોજનાઓ સ્વચ્છ ભારત અભિયાન સ્કિલ ડેવલપમેન્ટ મેડિકલ શિક્ષણ ક્ષેત્રે સુધારો કેન્દ્ર પોષિત યોજનાઓ સ્વચ્છ ભારત અભિયાન સ્કિલ ડેવલપમેન્ટ મેડિકલ શિક્ષણ ક્ષેત્રે સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Is there ___ one living in that house? It looks deserted." Supply appropriate word. both of the listed here none of the listed here some any both of the listed here none of the listed here some any ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) That house has been empty ___ six months. from for in since from for in since ANSWER DOWNLOAD GUJARATI MCQ APP