કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચારધામ હાઈવે પ્રોજેક્ટની શરૂઆત વડાપ્રધાનશ્રીએ કયા વર્ષમાં કરી હતી ? 2018 2016 2017 2015 2018 2016 2017 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં COVID-19 મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર અને RBI દ્વારા કુલ કેટલા રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ? 19.87 લાખ કરોડ અથવા 20 લાખ કરોડ 49.87 લાખ કરોડ અથવા 50 લાખ કરોડ 29.87 લાખ કરોડ અથવા 30 લાખ કરોડ 39.87 લાખ કરોડ અથવા 40 લાખ કરોડ 19.87 લાખ કરોડ અથવા 20 લાખ કરોડ 49.87 લાખ કરોડ અથવા 50 લાખ કરોડ 29.87 લાખ કરોડ અથવા 30 લાખ કરોડ 39.87 લાખ કરોડ અથવા 40 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય દ્વારા બાળ અશ્લીલતાને શોધી કાઢવા માટે 'ક્રોલર' ,'TRACE' અને 'ઓપરેશન બ્લેક ફેસ' શરૂ કરાયું હતું ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારની કઈ સંસ્થાએ 'લીલાવતી પુરસ્કારો' શરૂ કર્યા ? NCERT ICAR AICTE નીતિ આયોગ NCERT ICAR AICTE નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મેડીકેન્સ શું છે ? જાપાનના લોકોનું એક સાંસ્કૃતિક નૃત્ય ભૂમધ્ય વાવાઝોડામાં જોવા મળતા ઉષ્ણકટિબંધીય વાવાઝોડા દક્ષિણ આફ્રિકામાં જોવા મળતી એક જનજાતિ અમેરિકામાં ત્રાટકેલું સૌથી વિનાશક તોફાન જાપાનના લોકોનું એક સાંસ્કૃતિક નૃત્ય ભૂમધ્ય વાવાઝોડામાં જોવા મળતા ઉષ્ણકટિબંધીય વાવાઝોડા દક્ષિણ આફ્રિકામાં જોવા મળતી એક જનજાતિ અમેરિકામાં ત્રાટકેલું સૌથી વિનાશક તોફાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ ટીમ IPL -2020માં 5મી વાર વિજેતા બની ? રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઇ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઇ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP