Talati Practice MCQ Part - 5
કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ?

કોસ્ટિક સોડા
સોડાએશ
નાઈટ્રિક એસિડ
સલ્ફયુરિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"ટક્કર પટ્ટી" કઈ રમતમાં વપરાતો શબ્દ છે ?

કબડ્ડી
ખો- ખો
બેડમીન્ડ
વોલીબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બંધારણ સમિતીની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?

8 ડિસેમ્બર, 1946
15 ડિસેમ્બર, 1946
12 ડિસેમ્બર, 1946
9 ડિસેમ્બર, 1946

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?

નીલગીરી
વિદ્યનચલ
અરવલ્લી
સાતપુડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP