Talati Practice MCQ Part - 5
‘દિગ દિગંત’ કયા સાહિત્યકારની કૃતિ છે ?

નવલરામ
જયંતિ દલાલ
ગુણવંતરાય આચાર્ય
પ્રીતિસેન ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 55 વર્ષ છે, ચાર વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા બે ગણી હોય તો પુત્રીની હાલની ઉંમર શોધો ?

21 વર્ષ
17 વર્ષ
19 વર્ષ
15 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP