Talati Practice MCQ Part - 5
સામાજીક ન્યાય સમિતિમાં સભ્ય સંખ્યા અને મુદ્દત કેટલી હોય છે ?

5 સભ્ય, 5 વર્ષ
6 સભ્ય, 5 વર્ષ
5 સભ્ય, 6 વર્ષ
4 સભ્ય, 2 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"ટક્કર પટ્ટી" કઈ રમતમાં વપરાતો શબ્દ છે ?

કબડ્ડી
બેડમીન્ડ
વોલીબોલ
ખો- ખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP