Talati Practice MCQ Part - 4
તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે ?

કદ વધે છે.
વજન ઘટે છે.
વજન વધે છે.
કદ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયો દિવસ ‘વિશ્વ ક્ષય દિવસ’ તરીકે ઉજવાય છે ?

22 માર્ચ
23 માર્ચ
25 માર્ચ
24 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP