Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજની સ્થિતિસ્થાપક
ખનિજોની કઠિનતા
પ્રવાહી સ્નિગ્ધતા
પદાર્થની તેજસ્વીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

ડાયાબીટીસ
એઈડસ
અલ્સર
કેન્સર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દકોષ પ્રમાણે કયો શબ્દનો ક્રમ સાચો છે ?

બ્રહ્મા, વિષ્ણુ, ગણપતિ, મહેશ
લક્ષણ, તડકાંછાયા, ખખડધજ, આંગણું
આંગણું, તડકાંછાયા, ખખડધજ, લક્ષણ
આંગણું, ખખડધજ, તડકાંછાયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP