Talati Practice MCQ Part - 5
વન હેલ્થ પાયલટ પ્રોજેક્ટ કોની પહેલ છે ?

આપેલ તમામ
બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન
CII
પશુપાલન અને ડેરી વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
યોગ્ય ક્રમ જણાવો.

ગેલ, ગરમાવો, ગૃહ, ગરજ
ગરમાવો, ગરજ, ગેલ, ગૃહ
ગૃહ, ગેલ, ગરજ, ગરમાવો
ગરજ, ગરમાવો, ગૃહ, ગેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

સુરત
નવસારી
અમરેલી
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP