Talati Practice MCQ Part - 5
ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?

નીલગીરી
વિદ્યનચલ
સાતપુડા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેની કહેવતમાંથી કઈ જૂદી પડે છે ?

સંગ તેવો રંગ
સાચને નહિ આંચ
સોબત તેવી અસર
જેવા સાથે તેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીલ આર્મસ્ટ્રોંગે ક્યા વાનને લઈને ચંદ્રની ધરતી પર સૌપ્રથમ ઉતરાણ કર્યું ?

સ્પુટનિક - 1
ટેલસ્ટાર – 2
જેલસ્ટાર -2
એપોલો - 11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP