Talati Practice MCQ Part - 5
અલગ કહેવત શોધો.

લડે સિપાઈને જશ જમાદારને
અન્ન એવો ઓડકાર
વાવે કલજીને લણે લવજી
જમવામાં જગલોને કૂટવામાં ભગલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બે અંકોની સંખ્યામાં, દશકનો અંક, એકમના અંકથી બે ગણો છે. અંકોની અદલાબદલી કરતાં બનેલી નવી સંખ્યા, મૂળ સંખ્યાથી 36 ઓછી છે તો મૂળ સંખ્યા ___ હશે.

70
72
84
48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
25 જાન્યુઆરી, 2018ના ભારત-આસિયાન સંમેલનનું આયોજન ક્યા થયું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
મુંબઇ
અમદાવાદ
દિલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ જયંતીલાલ ગોહેલ રચિત છકડોએ ક્યા વાર્તાસંગ્રહમાંથી લેવાયેલ છે ?

જીવ
થોડા ઓઠા
કમળપૂજા
મરણટીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP