Talati Practice MCQ Part - 5
હિંદુ-મુસ્લિમનું પવિત્ર યાત્રાધામ.

મથુરા
હાજીપીર
અયોધ્યા
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'અલગારી રખડપટ્ટી' કોની જાણીતી કૃતિ છે ?

રસિક ઝવેરી
દિગીશ મહેતા
નારાયણ દેસાઈ
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જામનગર બાંધણી ઉપરાંત શાના માટે પ્રખ્યાત છે ?

મેશ
ચાંદીકામ
કાષ્ઠકામ
લોહ ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'સુષ્ય સાથે ગિરિય પડઘા પાડીને ફેંકી દેતા' – છંદ ઓળખાવો ?

મંદાક્રાંતા
પૃથ્વી
અનુષ્ટુપ
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP