Talati Practice MCQ Part - 5
જેમાં અભિલેખો રાખવામાં આવતા તેનું શું કહેવામાં આવે છે ?

અભિલેખ મંદિર
પુસ્તકાલય
અભિલેખપોથી
અભિલેખાગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"આપડો ઘડીક સંગ" કૃતિના રચયિતા કોણ છે ?

દિગીશ મેહતા
હિમાંશી શેલત
ઇન્દુલાલ યાજ્ઞિક
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP