Talati Practice MCQ Part - 5 'હરતી ફરતી કોલેજ લાઈબ્રેરી’ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? કે.કા. શાસ્ત્રી કનૈયાલાલ મુનશી પ્રવિણ દરજી કાકાસાહેબ કાલેલકર કે.કા. શાસ્ત્રી કનૈયાલાલ મુનશી પ્રવિણ દરજી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 60 કિમી/કલાકની ઝડપે ગતિ કરતી ટ્રેનને 120 મીટર લાંબા પ્લેટફોર્મ પસાર કરતાં 15 સેકન્ડ લાગે તો ટ્રેનની લંબાઈ શોધો? 150 મીટર 130 મીટર 120 મીટર 180 મીટર 150 મીટર 130 મીટર 120 મીટર 180 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘મારી હકીકત’ શું છે ? નવલકથા વાર્તા આત્મકથા નવલિકા નવલકથા વાર્તા આત્મકથા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 પનીયા અભ્યારણ ક્યા જીલ્લામાં આવેલું છે ? પંચમહાલ ધારી જામનગર અમરેલી પંચમહાલ ધારી જામનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ભારતની સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનું વડું મથક કયું છે ? નાગપુર દિલ્હી આપેલ પૈકી એક પણ નહીં મુંબઈ નાગપુર દિલ્હી આપેલ પૈકી એક પણ નહીં મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘મુખરિત’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. કંઠસ્થ મુખ મૂક બોલકો કંઠસ્થ મુખ મૂક બોલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP