Talati Practice MCQ Part - 5 દિવાલ પરના એક છોકરાના ફોટા સામે જોઈને રીના કહે છે કે ‘ફોટામાં રહેલી વ્યક્તિની બહેન મારા પિતાની એકમાત્ર પુત્રી છે’ દિવાલ પરના ફોટાવાળો છોકરો રીનાના પિતાનો શું થતો હશે ? પુત્ર ભાઈ પિતા જમાઈ પુત્ર ભાઈ પિતા જમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'આમાં જણસ'નું સમાનાર્થી શોધો. પ્રેત માણસ જડ ચીજ પ્રેત માણસ જડ ચીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સરદાર પટેલનું “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ક્યા સ્થળે બનવાનું છે ? નર્મદા બેટ ખદોર બેટ સરદાર બેટ સાધુબેટ નર્મદા બેટ ખદોર બેટ સરદાર બેટ સાધુબેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કોણ તબલાવાદક નથી ? અલ્લારખા ફૈયાઝ ખા રોનુ મજમુદાર ઝાકીર હુસૈન અલ્લારખા ફૈયાઝ ખા રોનુ મજમુદાર ઝાકીર હુસૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'નૃસિંહ અવતાર' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? દયારામ મણિલાલ દ્વિવેદી નરસિંહ મહેતા દયારામ દયારામ મણિલાલ દ્વિવેદી નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂપ ઓઈલ રિફાઈનરી ક્યા આવેલ છે ? મોટી ખાવડી પીપાવાવ કોચલી અંકલેશ્વર મોટી ખાવડી પીપાવાવ કોચલી અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP