Talati Practice MCQ Part - 5
'જીગર અને અમી ’ કયા સાહિત્યકારની રચના છે ?

ચુનીલાલ શાહ
ચુનીલાલ મડિયા
ચં.ચી.મહેતા
ચુનીલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
2014 નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળ્યો.

શશી કપૂર
પૃથ્વીરાજ કપૂર
રાજ કપૂર
બી.આર. કપૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સૌપ્રથમ કોઈ પણ ગ્રહ પર ઉતરનાર અવકાશયાન ?

વેનેરા - 3
વેનેરા - 1
વેનેરા - 4
વેનેરા - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કોની પ્રેરણાથી મહાગુજરાત સમિતીની સ્થાપના કરવામાં આવી ?

ભાયલાલભાઈ
હિંમતલાલ
ઇન્દુલાલ
સર પુરુષોત્તમદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP