Talati Practice MCQ Part - 5
સીમમાં ઊભી વાટ, એકલી રુએ આખી રાત - અલંકાર ઓળખાવો.

રૂપક
ઉત્પ્રેકક્ષા
ઉપમા
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી બાલ સાહિત્યમાં કયા કવિનું યોગદાન નથી ?

જીવરામ જોષી
રમણલાલ શાહ
ગિજુભાઈ બધેકા
પ્રવિણભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP