કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા રાજ્યની હાઈકોર્ટે તાજેતરમાં 'ઇ સેવા કેન્દ્ર' નું ઉદઘાટન કર્યું છે ? પશ્ચિમ બંગાળ ત્રિપુરા આમાંથી કોઈ નહિ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ત્રિપુરા આમાંથી કોઈ નહિ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) SCOના સંદર્ભે ખોટું વિધાન જણાવો ? SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4 ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું. તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું. ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું. SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4 ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું. તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું. ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય દૂધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 26 નવેમ્બર 25 નવેમ્બર 27 નવેમ્બર 24 નવેમ્બર 26 નવેમ્બર 25 નવેમ્બર 27 નવેમ્બર 24 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ક્યુકયુરેલ્લી સાયમન્ડ્સના રેન્કિંગ મુજબ એશિયાના કયા દેશની યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે ? જાપાન સિંગાપુર ભારત રશિયા જાપાન સિંગાપુર ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી બે MQ-9B સી-ગાર્ડિયન અનમેન્ડ ડ્રોન્સ 1 વર્ષ માટે લીઝ પર લીધા ? ફ્રાંસ રશિયા ઇઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ઇઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) NABARD વિશે ખોટું વિધાન જણાવો ? મુખ્યમથક : નવી દિલ્હી શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. સ્થાપના : 12 જુલાઈ, 1982 નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે મુખ્યમથક : નવી દિલ્હી શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. સ્થાપના : 12 જુલાઈ, 1982 નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP