Talati Practice MCQ Part - 5
'સૌમ્ય શી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી' આ પંક્તિ કયા કવિની છે ?

કવિ નર્મદ
ઝવેરચંદ મેઘાણી
અરદેશર ખબરદાર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘ભાઈ અને બહેન બહાર ગયા હતા.’ :- રેખાંકિત શબ્દ ઓળખાવો.

સર્વનામ
એક પણ નહી
નિપાત
સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ક્યા બંધારણીય સુધારા દ્વારા મતદાન માટેની ઉંમર 21 વર્ષથી 18 વર્ષ કરવામાં આવી ?

63 - 1990
62 - 1990
60-1990
61-1989

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP