કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દિલ્હીમાં 'જન રસોઇ' કેન્ટીન શરૂ કરવાની જાહેરાત કોણે કરી છે ? મનીષ સિસોદિયા આમાંથી કોઈ નહિ અરવિંદ કેજરીવાલ ગૌતમ ગંભીર મનીષ સિસોદિયા આમાંથી કોઈ નહિ અરવિંદ કેજરીવાલ ગૌતમ ગંભીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના 'વિશ્વ અકસ્માત દિવસ' ની થીમ શું છે ? એક પણ નહીં Life is a family Part Life is not a Car Part First Responders એક પણ નહીં Life is a family Part Life is not a Car Part First Responders ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા ગુજરાતના વ્યક્તિની ઇન્સ્ટિટયૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી ? શ્રી બી. એમ. પટેલ શ્રી એન. કે. પટેલ શ્રી એચ.કે. મેવાડા શ્રી એચ. એલ. શાહ શ્રી બી. એમ. પટેલ શ્રી એન. કે. પટેલ શ્રી એચ.કે. મેવાડા શ્રી એચ. એલ. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'PRAGATI' પ્લેટફોર્મની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી છે ? 2016 2013 2017 2015 2016 2013 2017 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર 'ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન' યોજના અંતર્ગત મુખ્ય 10 ક્ષેત્રોને આગામી 5 વર્ષમાં કેટલા રૂપિયાની પ્રોત્સાહન સહાય આપવામાં આવશે ? 3.46 લાખ કરોડ 2.46 લાખ કરોડ 1.46 લાખ કરોડ 46,000 કરોડ 3.46 લાખ કરોડ 2.46 લાખ કરોડ 1.46 લાખ કરોડ 46,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશકુમારે તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી તરીકે રેકોર્ડ કેટલામી વખત શપથ લીધા છે ? છઠ્ઠી સાતમી પાંચમી આઠમી છઠ્ઠી સાતમી પાંચમી આઠમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP