કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જ એમઆર-એસએએમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે ?

રાજસ્થાન
ઓડિશા
આંદ્રપ્રદેશ
આમાંથી કોઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કોઈલવર બ્રિજ અન્ય કયા નામે ઓળખાય છે ?

હમીદ બારી બ્રિજ
સોનબારી બ્રિજ
શોણ બારી બ્રિજ
અબ્દુલ બારી બ્રિજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાઈ-અહોમ નામના વંશીય જૂથના સંદર્ભમાં 'બાન- મોંગ' શબ્દ શેનું સૂચન કરે છે ?

વૈવાહિક વિધિ
પરંપરાગત ખેતી
સામાજિક વ્યવસ્થા
પરંપરાગત વ્યવસાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP