Talati Practice MCQ Part - 5
એક્સેલ માં ડેટા સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા નાના માં નાના એકમને ___ કહે છે.

એડ્રેસ
ટેબલ
સેલ
બોક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી – આ પંક્તિમાં કયો અલંકાર છે ?

ઉપેક્ષા
વ્યતિરેક
શબ્દાનુપ્રાસ
વર્ણાનુંપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

જીવરાજ મહેતા
ચીમન પટેલ
ધનશ્યામ ઓઝા
હિતેન્દ્ર દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP