સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3463 × 295 - 18611 = ___ + 5883 997091 997071 997090 999070 997091 997071 997090 999070 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 17576 પૂર્ણઘન સંખ્યા છે. તેનો ઘનમૂળનો એકમનો અંક કયો હશે ? 8 4 6 2 8 4 6 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય. 42437 20164 32761 81225 42437 20164 32761 81225 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 37 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે. 5 7 9 3 5 7 9 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે ? (-1) 0(zero) 2 1 (-1) 0(zero) 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુણોત્તર 3 : 4 અને તેમનો ગુ.સા.અ. 4 છે. તો તેમનો લ.સા.અ. શોધો. 48 42 24 36 48 42 24 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP