Talati Practice MCQ Part - 5 પડો વજાડવો – રૂઢીપ્રયોગનો અર્થ આપો. જાણ કરવી ખબર પાડવી જાહેરાત કરવી ઢોલ વગાડવો જાણ કરવી ખબર પાડવી જાહેરાત કરવી ઢોલ વગાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 Atul has been working ___ 1980. from since for by from since for by ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ? ઈન્દુલાલ યાજ્ઞિક સ્વામી સચ્ચિદાનંદ જલારામ બાપા રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક સ્વામી સચ્ચિદાનંદ જલારામ બાપા રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "વિજયઘાટ" કોની સમાધિ છે રાજીવ ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ રાજીવ ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “કુશળ ખેલાડી રમતમાં રંગત જ " આ વાક્યમાં વિશેષણનો પ્રકાર જણાવો. કૃદંત વિશેષણ ગુણવાચક વિશેષણ સાપેક્ષા વિશેષણ દર્શક વિશેષણ કૃદંત વિશેષણ ગુણવાચક વિશેષણ સાપેક્ષા વિશેષણ દર્શક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ એ સિંધુના સમો’ :- અલંકાર ઓળખાવો. રૂપક વ્યતિરેક અનન્વય સ્વભાવોક્તિ રૂપક વ્યતિરેક અનન્વય સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP