Talati Practice MCQ Part - 5
ગુજરાતી ભાષાનું પ્રથમ ખંડકાવ્ય અને તેના લેખક બાબતે કયું સાચું છે ?

નર્મકાવ્ય – કાન્ત
વસંત વિજય – નર્મદ
વસંત વિલાસ – કાન્ત
વસંત વિલાસ – નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી ?

વૈદિક યુગ
મોગલ યુગ
બ્રિટિશ યુગ
અનુવૈદિક યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“રે સૂર્યમાં માછલી તરી રહી” અલંકાર ઓળખાવો.

અનન્વય
અતિશયોક્તિ
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP