Talati Practice MCQ Part - 5
ઘટનાઓના બેતાજ બાદશાહ એટલે ......

બ.ક.ઠાકોર
રા.વિ.પાઠક
ચંદ્રકાંત બક્ષી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વર્ષ 2015 ના જ્ઞાનપીઠ એવોર્ડમાં ગુજરાતના ક્યાં સાહિત્યકારની પસંદગી કરી છે ?

રઘુવીર ચૌધરી
ચિનુ મોદી
અશ્વિન મહેતા
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંત આપાગીગાનું સ્થાનક કયાં આવેલું છે ?

પરબ
તુલસીશ્યામ
પીપાવાવ
સતાધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અશોક પાસે 100 રૂપિયા 80 નોટો સિરિયલ પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 634428 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે.

644506
644508
644507
644526

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દ્રોણમુખ તરીકે કયું શહેર ઓળખાય છે ?

ભાવનગર
ભરૂચ
સુરત
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP