Talati Practice MCQ Part - 5
કવિ 'માય ડીયર જયુ' ક્યાંના વતની છે ?

દાત્રજ(તળાજા)
ટાણા(સિહોર)
મોરચંદ(ઘોઘા)
થોરાડી(સિહોર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ?

890
980
1140
950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કાનમનો પ્રદેશ કઈ બે નદીની વચ્ચે જોવા મળે છે ?

કીમ-નર્મદા
મહી - નર્મદા
મહી - ઢાઢર
ઢાઢર - નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP