Talati Practice MCQ Part - 5
કયા ચિત્રકારે 1930માં દાંડીયાત્રામાં ભાગ લીધો હતો ?

પિરાજી સાગરા
ભૂપેન ખખ્ખર
કનુ દેસાઈ
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

મુનિ વાત્સાયન
વરાહમિહિર
નાગાર્જુન
ભારદ્વાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP