કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં મહારાષ્ટ્રના ક્યા શહેરમાં તે શહેરની પ્રથમ ડિજિટલ બસ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? નાગપુર પુણે નાશિક મુંબઈ નાગપુર પુણે નાશિક મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) લુપ્તપ્રાય ઓલિવ રિડલે કાચબા માટે જાણીતો રુશિકુલ્યા સમુદ્ર તટ ક્યા રાજ્યમાં આવેલો છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઓડિશા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ (BSP) લૉન્ચ કર્યું ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય માહિતી અને પ્રાસરણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય માહિતી અને પ્રાસરણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) દેશમાં સૌથી ઓછા બેરોજગારી દરવાળા રાજ્યોમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સિયાચિન દિવસ ક્યારે મનાવાય છે ? 13 એપ્રિલ 15 એપ્રિલ 7 એપ્રિલ 20 એપ્રિલ 13 એપ્રિલ 15 એપ્રિલ 7 એપ્રિલ 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઈસીઝ સેક્ટર 2022 અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ મુંબઈ પુણે નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP