કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ ડ્રાફ્ટ બેટરી સ્વેપિંગ પોલિસી જારી કરી ? નીતિ આયોગ CSIR વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નીતિ આયોગ CSIR વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ એપ્રિન્ટિશિપ મેળાનું આયોજન કર્યું હતું ? મહિલા અને બાળવિકાસ મંત્રાલય રમત ગમત અને યુવા બાબતોનું મંત્રાલય ગૃહમંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય રમત ગમત અને યુવા બાબતોનું મંત્રાલય ગૃહમંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એશિયન જુનિયર અને કેડેટ ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2023ની મેજબાની ક્યો દેશ કરશે ? જાપાન બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત જાપાન બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રાથમિક શિક્ષણના સર્વાંગી વિકાસ માટે 'સ્કૂલ ચલો અભિયાન' શરૂ કર્યું ? પંજાબ ગોવા ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ ગોવા ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. પૃથ્વી દિવસ 2022 ની થીમ Invest In Our Planet છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. પૃથ્વી દિવસ 2022 ની થીમ Invest In Our Planet છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈનોવેશન ફોર ડિફેન્સ એક્સેલેન્સ (IDEX) પ્રાઈમ અને ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટ અપ ચેલેન્જ (DISC 6) ક્યા મંત્રાલયની પહેલ છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP