Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
'અ’ ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં ‘અ’ ....

કોઈ ગુનો કરતો નથી.
ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.
મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે.
ચોરીનાં ગુના માટે જવાબદાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’, ‘બ’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ?

સાદી ઈજા
ખૂનનો પ્રયત્ન
ગંભીર ઈજા
ઈરાદાપૂર્વકની સાદી ઈજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP