કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સોશિયલ અવેરનેસ એન્ડ એકશન ટુ ન્યૂટ્રિલાઈઝ ન્યૂમોનિયા સકસેસફુલી (SAANS) પહેલ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ ગુજરાત કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ગુજરાત કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં સોશિયલ મીડિયા કંપની ટિવટર કોણે ખરીદી ? જેફ બેઝોસ માર્ક ઝુકરબર્ગ મુકેશ અંબાણી એલોન મસ્ક જેફ બેઝોસ માર્ક ઝુકરબર્ગ મુકેશ અંબાણી એલોન મસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઓલ ઈન્ડિયા હાઉસહોલ્ડ કન્ઝ્યુમર એકસપેન્ડિચર સર્વે કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે ? NSO આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નીતિ આયોગ NSO આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરાશે ? મુંબઈ ગાંધીનગર હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ ગાંધીનગર હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં રિઝર્વ બેંકની પૂર્ણ માલિકીની સહાયક કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડે ક્યા સ્થળે વર્ણિકા નામક સાહી નિર્માણ કંપની સ્થાપી ? વિશાખાપટ્ટનમ કોચી મૈસુર ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચી મૈસુર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP