કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ટ્વિટરની સ્થાપના કોણે કરી હતી ?

જેક ડોર્સી
ઈવાન વિલિયમ્સ
બિઝ સ્ટોન અને નોઆહ ગ્લાસ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ટાટા પાવરે ક્યા રાજ્યમાં 300 મેગાવોટનો ભારતનો સૌથી મોટો સિંગલ એક્સિસ સોલાર ટ્રેકર સિસ્ટમ પ્લાન્ટ શરૂ કર્યો ?

મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
‘ઊર્જા પ્રવાહ’ શું છે ?

ભારતીય નૌસેના જહાજ
ભારતીય સૈન્યની એન્ટિ ટેન્ક મિસાઇલ
ભારતીય વાયુસેનાની રડાર
ભારતીય તટરક્ષક જહાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે દેશના લોકોમાં નાના બદલાવો વિષે જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશથી મેસ્કોટ લૉન્ચ કર્યો છે તેનું નામ જણાવો.

વિશ્વ
ભારતી
પ્રકૃતિ
વાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP